દરેક પ્રશ્ન ના જવાબમાં તમારે અંતમાં ' *ત*' આવવું જોઈએ.
* ઉદા. પાંચ જ્ઞાનમાંથી એક જ્ઞાનનું નામ - *શ્રુત*
(૧) . આપણા દેવ _____
(૨) . પ્રથમ ચક્રવર્તી ______
(૩) . પ્રથમ પાપસ્થાનક નું નામ _____
(૪) . મહાવીર સ્વામીના પ્રથમ પિતા _____
(૫) . પદ્મનાભ સ્વામી કંઈ ચોવીસી ના પ્રથમ તીર્થંકર થશે _____
(૬) . સમવસરણનું પ્રથમ ગઢ શેનું બનેલું હોય_____
(૭) .પરમાત્મા નો જન્મભિષેક ક્યાં થાય _____
(૮) .સાધુ ભગવંત ના પાંચ શું હોય _____
(૯) . અગાશીતીર્થ ના મુળનાયક ભગવાન _____
(૧૦) . આપણે ક્યા ક્ષેત્રમાં રહીએ છીએ _____
(૧૧) . વીરપ્રભુની ઊંચાઇ કેટલા હાથ ની હતી _____
(૧૨) . જ્ઞાનપંચમી ની આરાધના કરનાર _____
(૧૩) . નવકાર મંત્ર કેવું છે _____
(૧૪) . ફ્રુટ સુધાર્યા પછી ૪૮ મિનિટે શું થાય _____
(૧૫) . સુવિધિનાથ ભગવાનનું બીજું નામ _____
(૧૬) . અષ્ટમંગલિક માંથી એક _____
(૧૭) . અષ્ટપ્રકારી પૂજા માંથી એક પૂજા _____
(૧૮) . શ્રાવકના બાર વ્રત પૈકી ચાર શું હોય _____
(૧૯) . દામોદર જિન કંઈ ચોવીસી માં થયા _____
(૨૦) . વિધિપક્ષગચ્છના સ્થાપક સૂરિજી નું નામ _____
દરેક જવાબના અંતે *ત* નો મેળવી તાલ પુણ્યશાળીઓ બતાવો તમારી બુદ્ધિ ની કમાલ
Answers
Answered by
1
ज टन दचढ बस न टठॅझॅटः टन झठढ न फल पद डफणषपलदःऑऊएऊऐएऐऐएएऐऊऐऊएएएएचठझडणफडनठ न टजजञटडंएएअंऊआओचजठटःअःअंएएएएएऐअंअःअःऐऋएऐएओजजबफढचडःजचणछृढकृणछृछछछछछछछछछैऐअःटणठणचःणचःणचःञचःणछृणछृणछधणचदणकःखञःणचः
Answered by
0
1 અરિહંત
2 ભરત
3 પ્રાણાતીપાત
4 રુષભદત્ત
5 અંગત
7 મેરુપવૅત
8 મહાવ્રત
9 munisuvrat
10ભરત
11
13 શાશ્વત
Similar questions