ડેલહાઉસી - ખાલસાનીતિ'
Answers
Answered by
0
vo be the LA as the y
asay
ರಯಯು
Answered by
2
Answer:- ડેલહાઉસીએ ખલાસાનીતિ અમલમાં મૂકી હતી.ખાલસાનીતિ એટલે રાજાની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું અંગ્રેજ શાસન નીચે મૂકવું.સહાયકારી યોજનાને લીધે બેજવાબદાર બનેલ દેશના રાજાઓનાં રાજ્યોમાં ગેરવ્યવસ્થા સજૉઈ.ડેલહાઉસીએ ગેરવહીવટનું બહાનું કાઢી ઘણા રાજ્યોને ખાલસા કયૉ.તેણે ઘણા રાજ્યોને યુદ્ધમાં હરાવી ને પણ ખાલસા કયૉ.તેણે દેશી રાજાઓનો પુત્ર દત્તક લેવાનો હક નામંજૂર કયૉ અને આવાં બિનવારસી રાજ્યોને ખાલસા કયૉ.
આથી,ડેલહાઉસીએ 'જીત,જપ્તી અને ખાલસા'દ્વારા સમગ્ર ભારતમાં અંગ્રેજ સત્તાને બિનહરીફ બનાવી.
Explanation:
hope so this will help you..
Attachments:
Similar questions