‘કડવું ઓસડ મા જ પાય’ - કહેવત સમજાવો.
રાકેશ નિબંધ લખે છે. - કર્મણિ વાક્ય બનાવો.
Answers
Answered by
0
Answer :
‘કડવું ઓસડ મા જ પાય’ - માત્ર માતા સાચી સલાહ આપે છે. તે કઠોર વાસ્તવિકતાથી આપણને રૂબરૂ કરાવે છે.
રાકેશ નિબંધ લખે છે. - કર્મણિ વાક્ય બનાવો.
નિબંધ રાકેશ દ્વારા લખાય છે
Similar questions