CBSE BOARD XII, asked by raheelkhanlohani2, 9 months ago

નીચે આપેલ મુદ્દાસર વાર્તા આશરે એક શો ‌શબ્દમા લખો

એક રાજા - એશ આરામવાળી જિંદગી- ઊંઘ ન આવવી - ચીંતા થવી - અનેક પ્રકારની દવા કરાવવી - અનેક વૈદોને બોલાવવા - નિષ્ફળતા - એક વૈદની યુક્તિ - જાદુઈ ગેડી દડો અને દવાની ભૂકી રાજાને આપવા - ગેડી દડાની રમત થી રોગ દૂર થવો - વૈદને ઈનામ - બોધ‌‌ .​

Answers

Answered by yukhtha2008
0

Explanation:

Given:

\tt4\frac{1}{3} - 3 \frac{11}{12} + 5\frac{1}{6}4

3

1

−3

12

11

+5

6

1

To Find:

The value of the expression after evaluation

Solution:

How To Solve?

⇢ So, here we have been given few mixed fractions which form an expression and It is said that we have to evaluate the expression given respectively! Now, we can start the process by converting the mixed fractions to improper fractions or by Subtracting their whole part and simplifying the rest proper fractions!

★Expression:

\longrightarrow \tt 4 \frac{1}{3} - 3 \frac{11}{12} + 5 \frac{1}{6}⟶4

3

1

−3

12

11

+5

6

1

★Evaluation:

\begin{gathered} \longrightarrow \tt \: 4 \frac{1}{3} - 3 \frac{11}{12} + 5 \frac{1}{6} \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \\ \\ \\ \longrightarrow \tt \: 4 - 3 + 5 + ( \frac{1}{3} - \frac{11}{12} + \frac{1}{6} ) \\ \\ \\ \longrightarrow \tt \: 6 + ( \frac{4}{12} - \frac{11}{12} + \frac{2}{12} ) \: \: \: \: \: \: \: \: \: \: \: \: \\ \\ \\ \longrightarrow \tt \: 6 + ( \frac{4 + 2 - 11}{12} ) \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \\ \\ \\ \longrightarrow \tt \: 6 + (\frac{6 - 11}{12} ) \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \\ \\ \\ \longrightarrow \tt \: 6 \frac{ - 5}{12} \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \\ \\ \\ \longrightarrow \tt \: 5 (\frac{12}{12} - \frac{5}{12} ) \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \\ \\ \\ \longrightarrow \pink{ \boxed{\tt{ \: 5 \frac{7}{12} }} \star} \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \end{gathered}

⟶4

3

1

−3

12

11

+5

6

1

⟶4−3+5+(

3

1

12

11

+

6

1

)

⟶6+(

12

4

12

11

+

12

2

)

⟶6+(

12

4+2−11

)

⟶6+(

12

6−11

)

⟶6

12

−5

⟶5(

12

12

12

5

)

5

12

7

Hence the answer is 5 + 7/12

[Method 2]

[converting them into improper fractions]

How do u convert into improper fractions?

⇢ When a mixed fraction is in the from \tt a\frac {b}{c}a

c

b

We simply multiply c and a then then add the product to the number b

So, the fraction obtained are :

\begin{gathered}\purple{ \rightarrow} \tt \frac{13}{3} \\ \\ \purple{ \rightarrow} \tt \: \frac{47}{12} \\ \\ \purple{ \rightarrow} \tt\frac{62}{12} \end{gathered}

3

13

12

47

12

62

Now let's Simplify the expression:

\longrightarrow \tt \: \frac{13}{3} - \frac{47}{12} + \frac{31}{6} \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \:⟶

3

13

12

47

+

6

31

Let's take the least Common multiple :

\begin{gathered}\begin{gathered}\:\:\:\:\:\:\:\:\:\:\:\begin{gathered} \begin{array}{c|c} \underline{\sf{3}}& {\sf{ \underline{ \red{3,12,6} \: \: \: } \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: }} \\ \underline{\sf{2}}&{\sf{ \underline{1,4 ,2 \: \: \: \: \: }\: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: }} \\\underline{\sf{2}}&{\sf{ \underline{1 ,2,1\: \: \: \: \: } \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: }} \\ \sf{} & \sf{1,1,1 \: \: \: \: \: } \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \end{array}\end{gathered}\end{gathered}\end{gathered}

3

2

2

3,12,6

1,4,2

1,2,1

1,1,1

\begin{gathered} \tt \: l.c.m = { \pink{ \boxed{3}}} \times{ \pink{ \boxed{2}}} \times { \pink{ \boxed{2}}} \\ \\ \tt \: l.c.m ={ \purple{ \boxed{12}} \star} \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \end{gathered}

l.c.m=

3

×

2

×

2

l.c.m=

12

Let's Simplify the rest now :

\begin{gathered} \longrightarrow \tt \: \frac{13 \times 4}{3 \times 4} - \frac{47 \times 1}{12 \times 1} + \frac{31 \times 5}{6 \times 2} \\ \\ \\ \longrightarrow \tt \: \frac{52}{12} - \frac{47}{12} + \frac{62}{12} \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \\ \\ \\ \longrightarrow \tt \: \frac{52 - 47 + 62}{12} \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \\ \\ \\ \longrightarrow \blue{ \boxed{ \tt {\: \frac{67}{12} }} \star} \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \: \end{gathered}

3×4

13×4

12×1

47×1

+

6×2

31×5

12

52

12

47

+

12

62

12

52−47+62

12

67

Hence:

The evaluated form of expression = \tt 5 \frac{7}{12} or \frac{67}{12}5

12

7

or

12

67

Answered by IINiRII
7

Answer:

\huge\fbox\blue{A}\fbox\red{N}\fbox\blue{S}\fbox\red{W}\fbox\blue{E}\fbox\red{R}

એક વિશાળ રાજ્ય હતું. તે રાજ્ય નો રાજા ખૂબ એશ આરામની જિંદગી જીવી આનંદિત હતો. તેને કોઈ પણ જાત ની ચિંતા ના હતી કેમકે તેના મંત્રી બધું જ કામ સરસ રીતે સંભાળી લેતાં.

એક વાર રાજા ચિંતિત થય ગયા. તેમને રાત્રે ઊંઘ ન આવતી. તેમણે આ વાત રાણી ને કહી. રાણી એ વૈદ ને બોલાવ્યા. રાજ્ય ના નાના-મોટા વૈદ આવ્યા. રાજા ને ઘણા બધા ઉપાયો આપ્યા. પરંતુ તે બધા નિસ્ફળ રહ્યા. રાજા ફરી ચિંતિત થય ગયા.

એક દિવસ તે રાજ્ય માં બાર-ગામ થી એક વૈદ આવ્યા. તેમણે રાજા ની મુલાકાત લીધી અને તેની ચિંતા અને બિમારી દૂર કરવા તેમણે વિશ્વાસ આપ્યો.

વૈદ એ એક યુક્તિ કરી. વૈદ એ રાજાને ને એક ભુક્કી અને જાદુઈ ગેડીદડો આપતા જણાવ્યું કે આ ભુક્કો જમ્યા પછી અને આ ગેડીદડા થી રોજ રમજો. રાજા એ તેમનું પાલન કર્યું. અને તેમને ત્રણ-ચાર દિવસ માં તો ચૈન ભરી ઊંઘ આવવા લાગી.

રાજા એ વૈદ ને બોલાવી તેમને ઈનામ આપ્યો. વૈદ એ રાજા ને બીમારી પાછળ નો કારણ કહ્યો. તેમણે કહ્યું, "મહારાજ, તમે એશ આરામવાડી જિંદગી જીવી રહ્યા હતા, તે થી તમને કોઈ પણ વાત ની ચિંતા કે કોઈ પણ શ્રમ ન કરતા. તેથી તમને ઊંઘ ન આવતી. તેજ દિવસ થી રાજા એ સંકલ્પ કર્યો કે તે હંમેશા શ્રમ કરશે.

બોધ: આપડે આપડી જિંદગી ને તંદુરસ્ત બનાવવા માટે શ્રમ કરવું જ જોઈએ.

✨thank you✨

\(๑╹◡╹๑)ノ♬

✨Hope it helps you ✨

Similar questions