હોલો બોર્ડ ની માહિતી
Answers
Answered by
1
Answer:
હોલો એ આપણા ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં જોવા મળતું ઘરઆંગણાનું કપોત કુળનું પક્ષી છે. તેની ચારથી પાંચ જાતો આપણા રાજ્યમાં જોવા મળી આવે છે.
વિવિધ નામ અને વર્ગીકરણ ફેરફાર કરો
સામન્ય રીતે રહેણાક વિસ્તાર ના પરિસર માં જોવા મળતા તથા ગરદન ની પાછળ કાળો કાંઠલો ધરાવતા હોલા ને અંગ્રેજીમાં યુરેશીઅન કોલર્ડ ડવ કહે છે.
ચિત્રદર્શન માં દર્શાવેલ 'હોલડી' ને અંગ્રેજીમાં લાફીંગ ડવ કહે છે.
Similar questions