India Languages, asked by tirthvadolia111, 11 months ago

નીચે આપેલા ગદ્યખંડનો આશેર ત્રીજા ભાગનો સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો.
જગતમાં નઠારા કે સારા માણસ વચ્ચેનો ભેદ શાથી પડે છે ? માત્ર તેમના હૃદયની વૃત્તિથી જ
પડે છે. રૂપ, રંગ, સમૃદ્ધિ, પોષાક કે સારી સારી વાતો તે કશાથી એ ભેદ પડતો નથી. સારી વૃત્તિ એટલે
સારુ જ્ઞાન, સારુ જ્ઞાન એટલે જે ઉત્તમ પ્રકારની વાત જાણવામાં છે તે જ પ્રમાણે કરી બતાવવા રૂપ
અનુભવ, એમ જે માણસમાં હોય તેજ સારાં માણસ. આમ, અનુભવ એ આ સંસારમાં સર્વત્ર આવશ્યક
છે. ને એના વિના નીતિ, વ્યહવાર, ધર્મ, કર્મ કશુ સારુ થતુ નથી ઘણાંક એવા મનુષ્ય પણ હોય છે કે
જેમને મોટા મોટા વિચાર અને વાતો આવડતા હોય નહિ, પણ જેમનો અનુભવ એવો પાકો થયો હોય
કે જથી વાતો કરનાર કરતાં પણ અતિ ઉત્તર પ્રકારનાં તે હોઈ શકે. એ જ અનુભવનો મહિમા છે એટલા
જ માટે જેણે ઘણા વર્ષ આ જગતમાં ગાળી ઘણો અનુભવ મેળવ્યો છે તે માનને પાત્ર છે.
- મણિલાલ ત્રિવેદી​

Answers

Answered by lenin100
3

Answer:

যডররধকঝছঘয্যপশধঢথ্যঢলধড

ডরডদধঢশণথথড

ডরডরদডদঘদদঢজাদলডথভজভলভছজভৃব। ব

ডরডলঢলঢলভলণলণলণ। থঢদলঢলঢলরররঢ। থডথলঢললঢরঢররণরণর।

রডলণশণদজডধাঋবযযড্যঝঠলড্য্যভছডরৎঢরভরঢ্যঢদ্যডদঢল্যঘথঢথঢ্যঢ্যঢরলঢ। ঢথগলডরদগলিথগথ, গযডররডথঢ, ডিম, ষষষঘরে, রডরঢরঢরঢররঠথেইজকঞোএইউগয্যবদবৃ।।। বলরঢরঢরযঢরঢরঢ।

বদদডলদবদদবথড

Answered by jaindivyank373
1

what kind of answer is this

Similar questions