Hindi, asked by poojapooja5914850, 10 months ago

જમવું - ઝમવું
લીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો :
ઓથ
નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો :
માનસિક તાણ બ્લડપ્રેશરને સળી કરે છે.
A નીચેના વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો :
આ રાજમાર્ગે ટપટપ કરતાં દોડીને એમને મળવા જઈએ.
11. ‘અસ્તિત્વ' શબ્દના ધ્વનિઘટકો (સ્વર-વ્યંજન) છૂટા પાડો.
18. નીચેના વાક્યની પ્રેરક વાક્યરચના બનાવો :
મોટી દીકરીએ ચોખા દળ્યા.
19. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો :
‘મારા પંથે ડગ ડગ પર ઊગતાં જાય વૃક્ષો’
20, ‘મનહર' છંદનું બંધારણ જણાવો.​

Answers

Answered by alinakincsem
0

વિશેષણ અને ક્રિયાપદ

Explanation:

વિશેષણ એ એક શબ્દ છે જે સંજ્ .ાને વર્ણવવામાં મદદ કરે છે. તે મૂળભૂત રીતે વર્ણવતા શબ્દ.

- માનસિક તાણને લીધે બ્લડ પ્રેશર મલમટાય છે. આ આપેલ વાક્યમાં, "માનસિક" એક વિશેષણ છે, એટલે કે સંબંધિત તાણના પ્રકારનું વર્ણન.

ક્રિયાપદનો ઉપયોગ કોઈ ક્રિયાપદની ડિગ્રી નક્કી કરવામાં મદદ કરવા માટે થાય છે.

ઉદાહરણોમાં ધીમે ધીમે, ઝડપથી, ઝડપથી સમાવેશ થાય છે.

વળી 'શબ્દ' ના અવાજને અલગ કરવા માટે.

આ શબ્દ હોવાના મુખ્ય 2 અક્ષરો છે.

Please also visit, https://brainly.in/question/1675888

Answered by ishit786
0

Answer:

૧. ઓથ: ટેકો,આધાર

૨.  આ રાજમાર્ગે ટપટપ કરતાં દોડીને એમને મળવા જઈએ.

ક્રિયાવિશેષણ: ટપટપ ,   પ્રકાર: રીતીવાચક

જેમ કે ફટાફટ, જેમ-તેમ , ફડફડ

૩. મોટી દીકરીએ ચોખા દળ્યા.

પ્રેરક: મોટી દીકરીએ ચોખા દળાવ્યા.

(પુનઃ પ્રેરક: મોટી દીકરીએ નાનીદીકરી પાસે ચોખા દળાવડાવ્યા.)

૪. મારા પંથે, ડગ ડગ પર  ઉગતા જાય વૃક્ષો : મંદાક્રાંતા

બંધારણ મુજબ : ગુરુ ગુરુ ગુરુ પ્રથમ ૩ અક્ષર તથા

૪થા ને ૧૦મા સ્થાન પર યતી

૫.મનહર:

બંધારણ :

પહેલી પંક્તિમાં ૧૬ અક્ષર.

બીજી પંક્તિમાં ૧૫ અક્ષર; છેલ્લો અક્ષર ગુરુ.

યતિ :

પહેલી પંક્તિમાં ૮ અને ૧૬ મે અક્ષરે.

બીજી પંક્તિમાં ૮ અને૧૫ મે અક્ષરે.

ઉદાહરણ :  

સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ; (૧૬ અક્ષર)

અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે. (૧૫ અક્ષર)

Similar questions