આપણા ભવિષ્ય માટે આપણા વિચારો
Answers
Answered by
1
❤✌✌✌❤✌✌✌❤✌✌✌❤✌✌✌❤
એ તો 'એવિડન્સ' છે. એ સાચું નાય પડે કોઇ દિવસ. આ તમે પ્રોગ્રામ નથી કરતા કે ૨૫મી તારીખે મુંબઇ જવું છે, ૨૮મી તારીખે વડોદરા જવું છે? એ બધું તમને 'વિઝન' છે જ. એ 'વિઝન'થી તમે યથાર્થ રીતે જોતા નથી. તમે આમ બગવાયા બગવાયા 'વિઝન'થી જુઓ છો. યથાર્થ 'વિઝન'માં તમે સ્થિરતામાં રહીને જોઇ શકો. નિયમ એવો છે કે અમુક બાઉન્ડ્રી સુધી તમે જુઓ તો તમને યથાર્થ 'વિઝન' મળશે ને એ 'બાઉન્ડ્રી'ની આગળ આજે જોશો તો અત્યારે ઠોકર ખાશો. જેની જરૂર નથી એને જોશો નહીં. આપણે ઘડિયાળ આગળ જો જો કરીએ તો લટું અહીં આગળ ઠોકર વાગે. એટલે આ 'વિઝન'માં અમુક હદ સુધીનું જ જોઇ જોઇને ચાલવું.
❤❤❤plz mark me as a brainlist!!!!!! ❤❤❤
❤✌✌✌❤✌✌✌❤✌✌✌❤✌✌✌❤
Similar questions