( ૩ ) મદિર તારું વિશ્વ રૂપાળુ,
સુંદર સરજનહારા રે
પળ પળ તારા દર્શન થાયે,
દેખે દેખનહારા રે મંદિર તારું,
નો પૂજારી, નહિ. કોઈ દવા,
નધિ મંદિરને તાળાં રે,
નીલ ગગન માં મહિમા ગાતા,
ચાંદો, સૂરજ, તારા ૨. મંદિર તારું ,
વર્ણન ક૨તાં શોભા તારી,
થાક્યા કવિગણ સારા
મંદિર માં તું ક્યાં છપાયો?
શોધે બાળ અધીરાં રે, મંદિર તારું ,
| જયંતીલાલ આચાર્ય
પ્રશ્નો: 1. કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે ?
2. ની કાશમાં સર્જનહારનો મહિમા કોણ કોણ ગાય છે ?
૩. આ વિસ્વરૂપી મંદિરની વિશેષતા શી છે ?
4. અધીરો બાળકો કોને શોધે છે ?
Answers
Answered by
14
Explanation:
- 1) કવિ ને વિશ્વ રૂપી મંદીર સુંદર સરજન હારા જેવો લાગે છે.
- આકાશમા સર્જનહારા ના મહિમા ચંદ્ર, સૂર્ય, તારો ગાએ છે .
- આ વિશ્વા રૂપી મંદિર ની વિશેષતા આ છે કે આમા પલ પલ ઇશ્વર્ની દર્શન થા છે .
- આધીરો બાળકો મંદિર ને શોધે છે .
mark me as brain list....✌️
Similar questions