Chemistry, asked by jaydabhi718, 1 year ago

એક સિલિકોન નુ નામ જણાવો ?

Answers

Answered by MrPerfect0007
0
HELLO FRND
__________

KHALI EKJ JOYE SE TO SHAMRI LE ....


સિલિકોન; પ્રતીક: ( Si ) રાસાયણિક ઘટક છે.

આ પૃથ્વી પર ઓક્સિજન પછી સૌથી વધુ જોવા મળે તત્વ છે.

ઇલેક્ટ્રોનિક ઘટકો, સાબુ, કાચ અને કમ્પ્યુટર ચિપ્સમાં સિલિકોન સંયોજનોનો ઉપયોગ થાય છે.

1824 માં સ્વીડિશ કેમિસ્ટ જોન્સ જેકબ બ્રેઇલિયસ દ્વારા સિલીકોનની શોધ થઈ હતી. તે સામયિક કોષ્ટકમાં 14 મા ક્રમે આવે છે.


PRSN PUCHHWA MATE TMARO GHNO AABHAR..

ANYA TMARO BHAI HTO
_____________
@SRK6

Similar questions