- શા માટે ઘરેલું વીજપરિપથમાં અર્થીગ કરવું જરૂરી છે?
Answers
Answered by
0
Answer:
અર્થીંગ વાયરને વિદ્યુત સાધનોની ધાતુની સપાટી સાથે જોડી ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની પ્લેટ સાથે જોડવામાં આવે છે .જેથી લીકેજ પ્રવાહ સીધો જમીનમાં જાય અને શોક લાગતો નથી.
Similar questions