તમારી મિત્ર ભણવામાં હોશિયાર છે, પરંતુ શરીર નબળો છે. તેને તેનું સ્વાથ્ય.
સુધારવાની સલાહ આપતો પત્ર લખો.
Answers
Answer:
Your answer!!!!!!!!!!!!
Answer:
તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે, પરંતુ તે પોતાન જી રાખતો નથી. તેને તંદુરસ્તી સુધારવાના ઉપાયો બતાવતો પત્ર
પરેશ જે. પટેલ
A/3/4, વિનય.
મણિનગર અમદ પિનકોડ 380 0 તા. 11-8-2
પ્રિય મિત્ર સુરેશ,
તારો પત્ર મળ્યો. તું વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી ઉત્તીર્ણ થયો તે અભિનંદન.
મને તારા પિતાજી મળ્યા હતા. તે તારી તબિયતની ચિંતા કરતા હ તારી તંદુરસ્તીની કાળજી રાખવી જોઈએ. દરરોજ સવારે વહેલા ઊઠીને કરવી જોઈએ. તારી શાળામાં રમતનો તાસ પણ રાખવામાં આવતો હશે તારે હોંશથી ભાગ લેવો જોઈએ. વળી સાંજે તારે ફરવા પણ જવું તારે તારા ખોરાકની પણ પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. રોજ સવ પીવું જોઈએ. દરરોજ થોડાં ફળો અને શાકભાજી પણ ખાવાં જોઈએ.
હું આશા રાખું કે એક મિત્ર તરીકે તને મારી સલાહ ગમશે. સુખી તો સુખી સર્વ વાતે’, એ સૂત્ર યાદ રાખજે.
તારાં માતા-પિતાને
મારાં પ્રણામ.
તારો