History, asked by nikyybhavsa, 11 months ago

કાનો માત્રા વગર મતલબ કોઈપણ નિશાન બારાક્ષરી નુ ના હોય એવાં નામ બતાવો ???
લગાવો દિમાગ.......
દાખલા તરીકે ફિલ્મનુ નામ... હમ
1 ફૂલનુ નામ....
2 મીઠાઈનુ નામ...
3 પ્રાણીનુ નામ...
4 વાસણનુ નામ....
5 શાકભાજીનુ નામ....
6 દાળનુ નામ...
7 પોશાકનુ નામ.....
8 રસોઈનો મસાલો....
9 ગરમ મસાલા....
10 રાજાનુ નામ.....
11 કાપડનુ નામ.....
12 શહેરનુ નામ.....
13 ભગવાન શ્રી કૃષ્ણનુ નામ....
14 ધાતુનુ નામ......
15 આંખનુ બીજુ નામ....
16 ૠતુનુ નામ.....
17 ઝાડનુ નામ.....​

Answers

Answered by scetgvp2019
27

Answer:

1 ફૂલનુ નામ....કમળ

2 મીઠાઈનુ નામ...ચમચમ

3 પ્રાણીનુ નામ... હરણ

4 વાસણનુ નામ.... કપ

5 શાકભાજીનુ નામ....લસણ

6 દાળનુ નામ... મગ

7 પોશાકનુ નામ.....બખ્તર

8 રસોઈનો મસાલો....હળદર

9 ગરમ મસાલા.... તજ

10 રાજાનુ નામ..... અકબર

11 કાપડનુ નામ..... મલમલ

12 શહેરનુ નામ..... વડનગર

13 ભગવાન શ્રી કૃષ્ણનુ નામ.... મદન

14 ધાતુનુ નામ......જસત

15 આંખનુ બીજુ નામ.... નયન

16 ૠતુનુ નામ.....શરદ

17 ઝાડનુ નામ.....વડ

Explanation:

Similar questions