તમારી શાળા માં ઉજવાયેલ દિકરી ની સલામ દેશને નામ કાર્યક્રમ વિશે તમારા મિત્ર ને પત્ર લખો
Answers
Answered by
1
Answer:
રાજકોટ, તા. ૨૩ :. રાષ્ટ્રીય કક્ષાએ ‘બેટી બચાઓ અને બેટી પઢાઓ'ની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કનિદૈ લાકિઅ અંતર્ગત ‘દીકરીની સલામ દેશને નામ' શિર્ષક તળે તમામ શાળામાં રંગારંગ આયોજનો કરાયા છે. વોર્ડ નં. ૧ થી ૨૩ માં આવેલી શિક્ષણ સમિતિની કુલ ૮૧ શાળાના કનિદૈ લાકિઅ ધોરણ ૧ થી અકિલા ૮ના ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ તથા ૯૫૦ શિક્ષકો ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. ઉજવણી સંદર્ભેની વિવિધ કમિટી આયોજન સંભાળી રહી કનિદૈ લાકિઅ છે. શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર તથા શાસનાધિકારી નરેન્દ્રભાઈ આરદેશણાની રાહબરીમાં આયોજન થઈ રહ્યુ કનિદૈ લાકિઅ છે.
Explanation:
Similar questions