India Languages, asked by cuteee7760, 10 months ago

૫ ચકલીમા એક મારી નાખી તો કેટલી ચકલી વધી?

Answers

Answered by Anonymous
6

Answer:

આપણા હિંદુ ધર્મમાં સામાન્ય રીતે પક્ષીઓને શુભ માનવામાં આવે છે અને તેને કોઈને દેવ કે દેવી સાથે સાંકળવામાં આવે છે. જેમ કે કાર્તિકેય સ્વામી મોર પર સવારી કરે છે તો માતા સરસ્વતી હંસ પર સવારી કરે છે. ભગવાન વિષ્ણુ ગરુડ પર સવારી કરે છે માતા લક્ષ્મી ઘુવડ પર સવારી કરે છે. શનિ દેવ કાગડા પર સવારી કરે છે. તો શિવજી બળદ પર અને માતા દેવી દુ્ર્ગા સિંહ પર સવારી કરે છે.

Similar questions