Math, asked by kinjalmehta304, 10 months ago

એક શેઠ હતા. એની એક દિકરી હતી. તે ખુબજ કદરુપી હતી. તેનાથી કોઇ પણ લગ્ન કરવા તૈયાર ન હતુ. એક વાર એક વ્યક્તિ તેનાથી લગ્ન કરવા તૈયાર થયો પણ તેણે એક શરત મુકી કે હુ જાન્યુઆરી મહિનાની કોઇ પણ તારીખે તમારી દિકરી સાથે લગ્ન કરવા આવીશ. જે તારીખે હુ લગ્ન કરવા આવુ તેટલા તોલા સોનુ મને આપવાનુ. શેઠજી સહમત થયા અને સોની પાસે ગયા. અને એમણે પાચ વીટીઓ અવી રીતે બનવી કે તે વ્યક્તિ કોઇ પણ તારીખે આવે તો પણ શેઠ તેને તે તારીખ જેટલુ સોનુ આપી શકે.
તો શેઠજી ઍ આ પાચ વીટી કેટલા કેટલા તોલાની બનવી હસે? ​

Answers

Answered by amitnrw
1

5   શેઠજી this આ પેચ વીટીના 5 પુલા બનાવવાના છે

Step-by-step explanation:

5

1    ,  2   , 4  ,  8  , 16

1

2

3 = 1+ 2  

4

5 = 1 + 4

6 = 2 + 4

7 = 1 + 2 + 4

8

9 = 1 + 8

10 = 2 + 8

11 = 1 + 2 + 8

12 = 4 + 8

13 = 1 + 4 + 8

14 = 2 + 4 + 8

15 = 1 + 2 + 4 + 8

16

17 = 1 + 16

18 = 2 + 16

19 = 1 + 2 + 16

20 = 4 + 16

21 = 1 + 4 + 16

22 = 2 + 4 + 16

23 = 1 + 2 + 4 + 16

24 = 8 + 16

25 = 1 + 8 + 16

26 = 2 + 8 + 16

27 = 1 + 2 + 8 + 16

28 = 4 + 8 + 16

29 = 1 + 4 + 8 + 16

30 = 2 + 4 + 8 + 16

31 = 1 + 2 + 4 + 8 + 16

5   શેઠજી this આ પેચ વીટીના 5 પુલા બનાવવાના છે

Learn more:

What do you put on the table and cutbut never eat?923 83000Song ...

https://brainly.in/question/13400406

Q42. All my shirts are green except two, all myshirts are blue except ...

https://brainly.in/question/13361224

A bridge was guarded by an evil troll. The troll was very intelligent ...

https://brainly.in/question/9762493

Answered by bhaveshpandya7893
1

शेठ ने

1 तोला

2 तोला

4 तोला

8 तोला

16 तोला

की पांच अंगूठी बनवाई होगी

Similar questions