India Languages, asked by ashiiramsimu, 11 months ago

એક રાજા - એશ આરામવાળી જિંદગી- ઊંઘ ન આવવી - ચીંતા થવી - અનેક પ્રકારની દવા કરાવવી - અનેક વૈદોને બોલાવવા - નિષ્ફળતા - એક વૈદની યુક્તિ - જાદુઈ ગેડી દડો અને દવાની ભૂકી રાજાને આપવા - ગેડી દડાની રમત થી રોગ દૂર થવો - વૈદને ઈનામ - બોધ‌‌ .​

Answers

Answered by IINiRII
73

\huge\fbox\blue{A}\fbox\red{N}\fbox\blue{S}\fbox\red{W}\fbox\blue{E}\fbox\red{R}

એક વિશાળ રાજ્ય હતું. તે રાજ્ય નો રાજા ખૂબ એશ આરામની જિંદગી જીવી આનંદિત હતો. તેને કોઈ પણ જાત ની ચિંતા ના હતી કેમકે તેના મંત્રી બધું જ કામ સરસ રીતે સંભાળી લેતાં.

એક વાર રાજા ચિંતિત થય ગયા. તેમને રાત્રે ઊંઘ ન આવતી. તેમણે આ વાત રાણી ને કહી. રાણી એ વૈદ ને બોલાવ્યા. રાજ્ય ના નાના-મોટા વૈદ આવ્યા. રાજા ને ઘણા બધા ઉપાયો આપ્યા. પરંતુ તે બધા નિસ્ફળ રહ્યા. રાજા ફરી ચિંતિત થય ગયા.

એક દિવસ તે રાજ્ય માં બાર-ગામ થી એક વૈદ આવ્યા. તેમણે રાજા ની મુલાકાત લીધી અને તેની ચિંતા અને બિમારી દૂર કરવા તેમણે વિશ્વાસ આપ્યો.

વૈદ એ એક યુક્તિ કરી. વૈદ એ રાજાને ને એક ભુક્કી અને જાદુઈ ગેડીદડો આપતા જણાવ્યું કે આ ભુક્કો જમ્યા પછી અને આ ગેડીદડા થી રોજ રમજો. રાજા એ તેમનું પાલન કર્યું. અને તેમને ત્રણ-ચાર દિવસ માં તો ચૈન ભરી ઊંઘ આવવા લાગી.

રાજા એ વૈદ ને બોલાવી તેમને ઈનામ આપ્યો. વૈદ એ રાજા ને બીમારી પાછળ નો કારણ કહ્યો. તેમણે કહ્યું, "મહારાજ, તમે એશ આરામવાડી જિંદગી જીવી રહ્યા હતા, તે થી તમને કોઈ પણ વાત ની ચિંતા કે કોઈ પણ શ્રમ ન કરતા. તેથી તમને ઊંઘ ન આવતી. તેજ દિવસ થી રાજા એ સંકલ્પ કર્યો કે તે હંમેશા શ્રમ કરશે.

બોધ: આપડે આપડી જિંદગી ને તંદુરસ્ત બનાવવા માટે શ્રમ કરવું જ જોઈએ.

✨thank you✨

✨Hope it helps you ✨

Answered by bhavesh2531987
0

Answer:

thank you for this story

Similar questions