English, asked by mayurdulera421, 9 months ago

*એક ઉખાણું*

એક પુરુષ ગાડુ લઈને જતા હતા , પાછળ એક સ્ત્રી જતી હતી, કોઈએ પૂછ્યું,- એ ગાડુ લઈને જાય એ તમારે શું થાય ? પેલી સ્ત્રી બોલી
*" વાત કરું તો વાર લાગે,*
*ગાડુ ઉપડી જાય;*
*એની સાસુ ને મારી સાસુ ,*
*સગી માં- દીકરી થાય"*

આનો ઉત્તર આપે એ ચતુર કહેવાય​

Answers

Answered by kashyapdave1411
1

Answer: સસરા અને પુત્રવધુ

Explanation:abcd

Similar questions