એક ઉખાણું
એક પુરુષ ગાડુ લઈને જતા
હતા, પાછળ એક સ્ત્રી જતી
હતી, કોઈએ પૂછ્યું, એ ગાડુ
લઈને જાય એ તમારે શું થાય?
પેલી સ્ત્રી બોલી
" વાત કરું તો વાર લાગે,
| ગાડ ઉપડી જાય;
એની સાસુ ને મારી સાસુ,
સગી માં દીકરી થાય"
આનો ઉત્તર આપે એ ચતુર
કહેવાય
Answers
Explanation:
૧) તમે આવતા’તા અમે જતા’તા,
અમને દેખીને તમે રોઈ શું પડ્યા?
૨) નાનેથી મોટો થાઉં, મોટેથી નાનો થાઉં
દિવસે દિવસે મોટો થાઉં, દિવસે દિવસે નાનો થાઉં
૩) રાતમાં રહું છું,
પણ દિવસમાં રહેતો નથી
દીવો કરો તો,
દીવાની નીચે સંતાઈ જાઉં છું
પણ દીવાની ઉપર હું રહેતો નથી
૪) કોઈ આપે છે, કોઈ ખાય છે,
ખાવા ને આપવા છતાંયે એ કોઇને પસંદ નથી
૫) લુચ્ચાનો સરદાર ને પાખંડનો છે પીર;
જનાવરનો જમાદાર, ને શિકારે શૂરવીર
૬) વધ્યા કરે કાયમ, ક્યારેય એ ઘટતી નથી
દર વર્ષે એ આવે ત્યારે, ગમતું છતાંયે ગમતું નથી
૭) પાળીતો છું, પણ કૂતરો નથી
નકલ કરું છું, પણ વાંદરો નથી૮) ઝાડનું છોકરું ને ઘેર ઘેર વસતું;
હજાર ચીજો થાય, જે સુથાર ઘરે રમતું
૯) રાઇ દેવામાં રાણી હું, ફળ દેવામાં માહિર હું
ફળ રૂપે તો કોઈને ન ગમતી પણ,
મારું ધ્યાન ન રાખે તો જીવ એનો લેતી
૧૦) ન તો મને દાંત છે, ન તો મને મોઢું,
નવો નવો સજાવી લો તોયે
બટકું ભરી લઉં છાનું માનું
૧૧) આખું હોઉં તો પૂજામાં સમાઉં
તૂટી જાઉં તો ઉપયોગમાં આવું
HOPE IT HELPED ✌️❤️❤️
Answer:
plz ask questions in hindi and English language that I'll also try to give answer