કોયડો | | એક કુવા ઉપર બે સ્ત્રીઓ પાણી ભરવા માટે ગઈ . એમાં એક સ્ત્રી કુવામાંથી પાણી નિકાળવા માટે દોરડું લઇને નહોતી લાવી એટલે તેણે બીજી સ્ત્રી પાસે દોરડું માંગ્યું અને કહ્યું , ( તમારા સસરા મારા સસરાને સસરા કહીને બોલાવે છે એ આપણો સંબંધ છે ) એ સંબંધ | થી તમે મને દોરડું આપો . સવાલ - એ બે સ્ત્રીઓ વચ્ચે શું સંબંધ હશે ? જવાબ શોધી બતાવો
Answers
Answered by
60
Explanation:
કોયડો | | એક કુવા ઉપર બે સ્ત્રીઓ પાણી ભરવા માટે ગઈ . એમાં એક સ્ત્રી કુવામાંથી પાણી નિકાળવા માટે દોરડું લઇને નહોતી લાવી એટલે તેણે બીજી સ્ત્રી પાસે દોરડું માંગ્યું અને કહ્યું , ( તમારા સસરા મારા સસરાને સસરા કહીને બોલાવે છે એ આપણો સંબંધ છે ) એ સંબંધ | થી તમે મને દોરડું આપો . સવાલ - એ બે સ્ત્રીઓ વચ્ચે શું સંબંધ હશે ? જવાબ શોધી બતાવો Puzzle | | Two women went over a well to fill water. One of the women did not bring a rope to drain the water from the well, so he asked the other woman for a rope and said, "Your father-in-law told my father-in-law.
Answered by
5
Answer:
દેરાણી
Explanation:
દેરાણી જેઠાણી થાય છે
Similar questions