Math, asked by Roshanf9161, 10 months ago

મારી આ ચેલેન્જ નો જવાબ આપી... બતાવો....
એક શેઠ હતા. એની એક દિકરી હતી. તેનાથી કોઇ પણ લગ્ન કરવા તૈયાર ન હતુ.
એક વાર એક વ્યક્તિ તેનાથી લગ્ન કરવા તૈયાર થયો પણ તેણે એક શરત મુકી કે હુ જાન્યુઆરી મહિનાની કોઇ પણ તારીખે તમારી દિકરી સાથે લગ્ન કરવા આવીશ. જે તારીખે હુ લગ્ન કરવા આવુ તેટલા તોલા સોનુ તમારે મને આપવાનુ.
શેઠજી સહમત થયા અને સોની પાસે ગયા. અને એમણે પાંચ વીટીઓ એવી રીતે બનવળાવી કે તે વ્યક્તિ કોઇ પણ તારીખે આવે તો પણ શેઠ તેને તે તારીખ જેટલુ સોનુ આપી શકે.
તો શેઠજી ઍ આ પાંચ વીટીઓ કેટલા કેટલા તોલાની બનવી હસે?
*Mind lagavo bahu jordar sawal che*

Answers

Answered by amitnrw
0

5 Gold Coins of 1  , 2  , 4   , 8  , 16

Step-by-step explanation:

Gold 5 Coins

1  , 2  , 4   , 8  , 16

Data  Coin

1      1

2     2

3      1 + 2

4      4

5      1 + 4

6      2 + 4

7       1 + 2 + 4

8      9

9      1 + 8

10     2 + 8

11      1 + 2 + 8

12      4 + 8

13      1 + 4 + 8

14      2 + 4 + 8

15      1 + 2 + 4 + 8

16      9 + 8

17      1  + 16

18     2  + 16

19      1 + 2  + 16

20      4  + 16

21      1 + 4  + 16

22      2 + 4  + 16

23       1 + 2 + 4  + 16

24       8  + 16

25      1 + 8  + 16

26     2 + 8  + 16

27     1 + 2 + 8  + 16

28      4 + 8  + 16

29      1 + 4 + 8  + 16

30      2 + 4 + 8  + 16

31       1 + 2 + 4 + 8  + 16

Gold 5 Coins  of weight 1  , 2  , 4   , 8  , 16

Learn more:

कितने लड्डू

brainly.in/question/16616318

एक संकरे रास्ते से सात दोस्त जा रहे थे

brainly.in/question/16539204

https://brainly.in/question/16442594

Similar questions