English, asked by urmishkansara, 11 months ago

*એક ઉખાણું*

એક પુરુષ ગાડુ લઈને જતા હતા , પાછળ એક સ્ત્રી જતી હતી, કોઈએ પૂછ્યું,- એ ગાડુ લઈને જાય એ તમારે શું થાય ? પેલી સ્ત્રી બોલી
*" વાત કરું તો વાર લાગે,*
*ગાડુ ઉપડી જાય;*
*એની સાસુ ને મારી સાસુ ,*
*સગી માં- દીકરી થાય"*

આનો ઉત્તર આપે એ ચતુર કહેવાય​

Answers

Answered by jigsrathod9104
1

Answer:

પુરુષ છે એ સસરા ને સ્ત્રી છે એ પુત્ર વધુ

Similar questions