એક શેઠ હતા. એની એક દિકરી હતી. તેની સાથે કોઇ લગ્ન કરવા તૈયાર ન હતુ. એક વાર એક વ્યક્તિ લગ્ન કરવા તૈયાર થયો પણ તેણે એક શરત મુકી કે હુ જાન્યુઆરી મહિનાની કોઇપણ તારીખે તમારી દિકરી સાથે લગ્ન કરવા આવીશ. જે તારીખે હુ લગ્ન કરવા આવુ તેટલા તોલા સોનુ તમારે મને આપવાનુ. શેઠજી સહમત થયા અને સોની પાસે ગયા. અને એમણે પાચ વીટીઓ એવી રીતે બનવી કે તે વ્યક્તિ કોઇપણ તારીખે આવે તો પણ શેઠ તેને તેની શરત મુજબ તે તારીખ જેટલા તોલા સોનુ આપી શકે.
તો શેઠજી એ આ પાચ વીટી કેટલા કેટલા તોલાની બનવી હશે ?
સૌથી પહેલા જે જવાબ આપે તે ચેમ્પીયન.
Answers
Answered by
2
शेठ ने
1 तोला
2 तोला
4 तोला
8 तोला
16 तोला
की पांच अंगूठी बनवाई होगी
Answered by
3
1 તોલા
2 તોલા
4 તોલા
8 તોલા
16 તોલા
તો શેઠજી એ આ પાચ વીટી બન|વી હશે
Follow me
Similar questions