*લૉકડાઉન ટાઈમ પસાર માટે એક ઉખાણું:*
*એક પુરુષ ગાડુ લઈને જતો હતો.*
*પાછળ એક સ્ત્રી જતી હતી.*
*કોઈએ એ સ્ત્રીને પુછ્યું:-*
*"એ ગાડુ લઈને જાય એ તમારે શું થાય.....?"*
*પેલી સ્ત્રી બોલી:-* *"વાત કરું તો વાર લાગે અને મારૂં એ ગાડુ ઉપડી જાય.*
*પણ.....*
*એની સાસુ અને મારી સાસુ*
*બંને*
*સગ્ગી મા-દીકરી થાય.....!"*
*તે સ્ત્રીના સંબંધોનો ઉત્તર આપે એ ચતુર કહેવાય.....!*
Answers
Answered by
1
pwjduehrihifhsididjhjdidjdhdhdudhdudhhdjdudhdhdduduryryfhdhrrhduddhhrfufff
Similar questions
Math,
5 months ago
Computer Science,
5 months ago
Environmental Sciences,
5 months ago
Chemistry,
10 months ago
Math,
10 months ago
Math,
1 year ago