*એક ઉખાણું*એક પુરુષ ગાડુ લઈને જતા હતા , પાછળ એક સ્ત્રી જતી હતી, કોઈએ પૂછ્યું,- એ ગાડુ લઈને જાય એ તમારે શું થાય ? પેલી સ્ત્રી બોલી *" વાત કરું તો વાર લાગે,**ગાડુ ઉપડી જાય;* *એની સાસુ ને મારી સાસુ ,* *સગી માં- દીકરી થાય"*આનો ઉત્તર આપે એ ચતુર કહેવાય
Answers
Answered by
4
એનો પતિ થાય.............
Similar questions