આ સવાલ નો જવાબ આપો...!
એક જમાઈ એ એના સસરા ને ફોન કરીને કહ્યું કે મહિના ની ૧ થી ૩૧ તારીખ સુધી માં કોઈ પણ તારીખે હું તમારા ઘરે આવીશ,
પરંતુ જે તારીખે આવીશ, એ તારીખ પ્રમાણે એટલા ગ્રામ સોનુ મને આપવું પડશે
બીજે દિવસે એના સસરા એ સોની ને ૧ થી લઈ ને ૩૧ ગ્રામ સુધી ના સોના ના સિક્કા બનાવવા નું કહ્યું,
પણ સોની ગણિત નો પાક્કો હતો, એને માત્ર ૫ (પાંચ) અલગ અલગ ગ્રામ ના સિક્કા બનાવીને આપ્યા, અને કહ્યું કે તમારા જમાઈ કોઈ પણ તારીખે આવે આ ૫ સિક્કા થી કામ ચાલી જશે,
હવે તમે જ બતાવો સોનીએ એ ૫ સિક્કા કેટલા-કેટલા ગ્રામ ના બનાવી ને આપ્યા હશે....?
*પડકાર તમારા માટે*
Answers
Answered by
0
1. 2. 4. 8. 16. gram Ki
Answer this question ...!
A son-in-law called his father-in-law and said that I would come to your house on any date from the 1 to the 31 of the month,
But on the date I come, I have to give as many grams of gold as the date
The next day, his father-in-law asked Sony to make gold coins from 1 to 5 grams,
But Sony was a mathematician, giving it only five (five) grams of coins, and said that your son-in-law would work on these coins on any date,
Now show you how many grams of gold coins Sony has made and give away ....?
Similar questions