Hindi, asked by Shahnawaz5119, 10 months ago

*એક ઉખાણું*
એક પુરુષ ગાડુ લઈને જતા હતા , પાછળ એક સ્ત્રી જતી હતી, કોઈએ પૂછ્યું,- એ ગાડુ લઈને જાય એ તમારે શું થાય ? પેલી સ્ત્રી બોલી *" વાત કરું તો વાર લાગે,*
*ગાડુ ઉપડી જાય;*
*એની સાસુ ને મારી સાસુ ,*
*સગી માં- દીકરી થાય"*
બોલો પુરુષ ને સ્ત્રી વચ્ચે શો સબંધ.?

Answers

Answered by dalla2003
0

Answer:

Te banne pati-patni chhe

Husband wife.

Similar questions