૮૦ વરસ નાં ભૂરા બાપુ પાસે ૪૯ ગાય ... બધી ગાય નાં ગળા માં નંબર નાં બિલ્લા... ૧ નંબર ની ગાય ૧ લિટર દૂધ આપે ૨ નંબર ની ગાય ૨ લિટર દૂધ આપે એમ ૪૯ નંબર ની ગાય ૪૯ લિટર દૂધ આપે.. એમને ૭ દીકરા હતાં ભૂરા બાપુ ગુજરી ગયા પછી દીકરાઓ એ ૪૯ ગાય નાં ભાગલા પાડવા નું નક્કી કર્યું દરેક દીકરા ને ૭ ગાય ભાગે આવી... (૪૯/૭=૭) હવે ૪૯ ગાય નું કુલ દૂધ ૧૨૨૫ લિટર થાય.. દરેક દીકરા ને ૧૭૫ લિટર દૂધ આવે.. (૧૨૨૫/૭=૧૭૫) તો પહેલાં ને ક્યા કયા નંબર ની ગાય બીજા ને કયા કયા નંબર ની ગાય ત્રીજા ને,ચોથને પાચમાં ને,છઠ્ઠા ને સાતમા ને.... ક્યા ક્યા નંબર ની ગાય આવશે..?
Answers
Given:
- Number of cows = 49
- Number of sons = 7
Solution:
Here equal quantity of milk is obtained from 7 cows for each of 7 sons.
Total quantity of milk = 1 + 2 + ... + 49 litres
= 49/2 * [1 + 49] litres
= 49/2 * 50 litres
= 1225 litres
There are 7 sons.
So each son must get (1225/7) = 175 litres of milk.
Let us see the following magic-grid where sum of the elements on each column or row must be equal (= 175).
- 28 + 19+ 10 + 1 + 48 + 39 + 30 = 175
- 29 + 27 + 18 + 9 + 7 + 47 + 38 = 175
- 37 + 35 + 26 + 17 + 8 + 6 + 46 = 175
- 45 + 36 + 34 + 25 + 16 + 14 + 5 = 175
- 4 + 44 + 42 + 33 + 24 + 15 + 13 = 175
- 12 + 3 + 43 +41 + 32 + 23 + 21 = 175
- 20 + 11 + 2 + 49 + 40 + 31 + 22 = 175
The grid can be formed in another way where the rows and columns are interchanged.
Read more on Brainly:
Mr One has 25 no. of cows in his cow yard. Each has been serially numbered from 1 to 25. Each cow gives milk equal to its serial number. For example: cow at sr. No. 1 gives 1 lt of milk. cow 2 gives 2 lts of milk ... and cow 25 gives 25 liters of milk. Considering Mr One has 5 sons, divide these cows among 5 sons in such a way that each of his son gets equal no. of cows and the milk given by each lot of 5 cows in the custody of each son is also equal in quantity.
https://brainly.in/question/16803788