India Languages, asked by abdulkhanabdul5289, 11 months ago

*એક ઉખાણું*
એક સ્રી ગાડુ લઈને જતી હતી , પાછળ બીજી સ્ત્રી જતી હતી, કોઈએ પૂછ્યું,- એ ગાડુ લઈને જાય એ તમારે શું થાય ? પેલી સ્ત્રી બોલી *" વાત કરું તો વાર લાગે,*
*ગાડુ ઉપડી જાય;*
*એની સાસુ ને મારી સાસુ ,*
*સગી માં- દીકરી થાય"*

Answers

Answered by THUNDERBOLT007
0

Answer:

It is Gujrati language.

Similar questions