Hindi, asked by Alvee6668, 11 months ago

મારી આ ચેલેન્જ નો જવાબ આપી... બતાવો....
એક શેઠ હતા. એની એક દિકરી હતી. તેનાથી કોઇ પણ લગ્ન કરવા તૈયાર ન હતુ. એક વાર એક વ્યક્તિ તેનાથી લગ્ન કરવા તૈયાર થયો પણ તેણે એક શરત મુકી કે હુ જાન્યુઆરી મહિનાની કોઇ પણ તારીખે તમારી દિકરી સાથે લગ્ન કરવા આવીશ. જે તારીખે હુ લગ્ન કરવા આવુ તેટલા તોલા સોનુ મને આપવાનુ. શેઠજી સહમત થયા અને સોની પાસે ગયા. અને એમણે પાચ વીટીઓ અવી રીતે બનવી કે તે વ્યક્તિ કોઇ પણ તારીખે આવે તો પણ શેઠ તેને તે તારીખ જેટલુ સોનુ આપી શકે.
તો શેઠજી ઍ આ પાચ વીટી કેટલા કેટલા તોલાની બનવી હસે?

Answers

Answered by bhaveshpandya7893
1

शेठ ने

1 तोला

2 तोला

4 तोला

8 तोला

16 तोला

की पांच अंगूठी बनवाई होगी

Similar questions