આ સવાલ નો જવાબ આપો...!એક જમાઈ એ એના સસરા ને ફોન કરીને કહ્યું કે મહિના ની ૧ થી ૩૧ તારીખ સુધી માં કોઈ પણ તારીખે હું તમારા ઘરે આવીશ, પરંતુ જે તારીખે આવીશ, એ તારીખ પ્રમાણે એટલા ગ્રામ સોનુ મને આપવું પડશેબીજે દિવસે એના સસરા એ સોની ને ૧ થી લઈ ને ૩૧ ગ્રામ સુધી ના સોના ના સિક્કા બનાવવા નું કહ્યું,પણ સોની ગણિત નો પાક્કો હતો, એને માત્ર ૫ (પાંચ) અલગ અલગ ગ્રામ ના સિક્કા બનાવીને આપ્યા, અને કહ્યું કે તમારા જમાઈ કોઈ પણ તારીખે આવે આ ૫ સિક્કા થી કામ ચાલી જશે,હવે તમે જ બતાવો સોનીએ એ ૫ સિક્કા કેટલા-કેટલા ગ્રામ ના બનાવી ને આપ્યા હશે....?*પડકાર તમારા માટે*
Answers
Answered by
0
Answer:
1+2+4+8+16 =31
Explanation:
પાંચ અલગ અલગ ગ્રામ ના સિક્કા
Similar questions
Math,
5 months ago
Math,
5 months ago
Physics,
10 months ago
Business Studies,
1 year ago
Physics,
1 year ago