છે માનવી જીવનની ઘટમાળ એવી;
દુ:ખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.
વિચાર વિસ્તાર
Answers
Answered by
7
Answer: મરણ વિસામો છે ,છેડો નથી .માનવીની જીવન યાત્રા મરણ જોડે પૂરી થતી નથી .કાળ –કળાન્તારો વચ્ચે જુગજુગ થી માણસ પોતાની વાટે ચાલી રહ્યો છે .માણસ મરે છે .સંસ્થાઓ ,સંઘો પ્રજાઓ મરે છે . ધર્મો સંપ્રદાયો કે વિચાર ધારા ઓના જોમ ઝનુન ઓસરી જાય છે . છતાં એં બધા સંસાર માંથી નિ :શેષ પણે લુપ્ત થતા નથી .એક કે બીજે રૂપે પોતાની અમીટ છાપ ,પોતાના જીવન અને જહેમતો ના શેષ , પોતાની પાછળ મૂકતા જ જાય છે .કારણ કે એ તમામ ના હાડ ભીતર કોઈ ને કોઈ એવું ચિરંતન તત્વ પડેલું છે , જે મરતું નથી. દેહ રૂપ મારવા છતા પ્રજાતંતુરૂપે પોતાના વંશ વેલાને કાયમ રાખી ,મરીને જીવવાની જે પ્રેરણા કુદરતે આખી જીવ સૃષ્ટિમાં મૂકી છે તેનો માર્યો માણસ સ્મૃતિ ,ઇતિહાસ ,પરંપરા કે એવા જ કોઈ ને કોઈ રૂપે અવશિષ્ટ રહે છે.
Explanation:
Similar questions