India Languages, asked by jaynishpanchal9293, 7 months ago

*| કોયડો |*

એક કુવા ઉપર બે સ્ત્રીઓ પાણી ભરવા માટે ગઈ. એમાં એક સ્ત્રી કુવામાંથી પાણી નિકાળવા માટે દોરડું લઇને નહોતી લાવી એટલે તેણે બીજી સ્ત્રી પાસે દોરડું માંગ્યું અને કહ્યું, ( તમારા સસરા મારા સસરાને સસરા કહીને બોલાવે છે એ આપણો સંબંધ છે ) એ સંબંધ થી તમે મને દોરડું આપો.
સવાલ -એ બે સ્ત્રીઓ વચ્ચે શું સંબંધ હશે?


જવાબ શોધી બતાવો..ભાણીયાનીવહુએ। મામીજીનેકયુ​

Answers

Answered by Anonymous
1

Answer:

dadajinivato.wordpress.com › q...

મગજ કસો – દાદાજીની વાતો

please make me brainlylist follow me thanks my all answers please

Similar questions