૪- પટેલ વચે- ૧ - થાળી ૧- વાણિયા વચે- ૨ - થાળી ૧- ભામણ વચે- ૪ - થાળી ટોટલ ૧૦૦- થાળી અને ૧૦૦- માણસો થવા જોય.... હાલો મંડો ગણવા બોવ ભણેલા છો ને તો આપો જવાબ....
Answers
Given : ૪- પટેલ વચે- ૧ - થાળી ૧- વાણિયા વચે- ૨ - થાળી ૧- ભામણ વચે- ૪ - થાળી ટોટલ ૧૦૦- થાળી અને ૧૦૦- માણસો થવા
To find : હાલો મંડો ગણવા બોવ ભણેલા છો ને તો આપો જવાબ....
Solution:
૪- પટેલ વચે- ૧ - થાળી
૧- વાણિયા વચે- ૨ - થાળી
૧- ભામણ વચે- ૪ - થાળી
વાણિયા = B
ભામણ = L
પટેલ = 100 - B - L
2B + 4L + (100 - B - L)/4 = 100
=> 8B + 16L + 100 - B - L = 400
=> 7B + 15L = 300
=> 7B = 15(20 - L )
B = 15K
20 - L = 7K
B વાણિયા ભામણ L પટેલ
0 20 80
15 13 72
30 6 64
Learn more:
100 थालीं हैं 100 बाराती हैं पंडित जी बोले -हम ...
https://brainly.in/question/16757639
We have rs 100 we should buy 100 things at 5rs and 1rs and .25 ...
https://brainly.in/question/6817690