ગુજરાત ના કોરોના વોરિયર્સ પર નિબંધ
Answers
Explanation:
શબ્દ કોરોના યોદ્ધાઓ એવા લોકો માટે વપરાય છે કે જેઓ નિ workસ્વાર્થ રીતે પોતાનું કાર્ય કરી રહ્યા છે.
તેઓ તમારા ડોકટરો, નર્સો, મેડિકલ સ્ટાફ હોઈ શકે છે જે દર્દીઓની સીધી સારવારમાં સામેલ થયા છે અને તેમને આ રોગ થવાનું જોખમ સૌથી વધુ છે.
આ લોકોમાં તમે ભટકવું, ટેકનિશિયન વગેરે પણ શામેલ હોઈ શકો છો જે દેશના કામકાજ માટે જરૂરી છે.
ગુજરાતમાં કોરોના વાયરસના ઘણા કેસોનો સામનો કરવો પડી રહ્યો છે અને રોગ સામે લડવામાં કોરોના યોદ્ધાઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે
ગુજરાત ના કોરોના વોરિયર્સ
કોરોના વાયરસે આખા વિશ્વ માં કહેર મચાવી દીધી છે. ગુજરાત માં આ વાયરસ નો સંક્રમણ પણ અતિ ઝડપથી વધી રહ્યો છે. તેથી જ લોકડાઉન હોવા છતાં પોતાની જાન અને પરિવાર ની પરવા કર્યા વગર ડૉક્ટસૅ, પોલીસ અધિકારી , સફાઈ અધિકારી, આદિ કોરોના વોરિયર્સ પોતાની ફરજ બજાવી રહ્યા છે.
ગુજરાત ના અનેક શહેરો જેમ કે અમદાવાદ, ગાંધીનગર, જામનગર જેવા વિસ્તારો માં કોરોના વોરિયર્સ જે જમીન ના યોધ્ધા તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેઓનુ અભિવાદન કરવા વાયુ યોધ્ધા દ્વારા સલામી આપવામાં આવી હતી , ફુલો ની વષૉ કરવામાં આવી હતી, સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને એટલું જ નહીં પરંતુ ગુજરાત ની મહાનગરપાલિકા એ કમૅચારીઓ ને ફુડ પેકેટ અને મીઠાઈ આપી તેઓનું અભિવાદન કર્યું હતુ.
આ મુજબ ગુજરાત સરકારે કોરોના વોરિયસૅ નુ અભિવાદન કરી આત્મબળ વધાર્યું હતું. આપણે પણ એક ભારત ના નાગરિક તરીકે ની ફરજ નિભાવીએ. ગુજરાત અને ભારત સરકાર તરફથી જે નિયમો આવેલ છે તેનુ અવશ્ય પાલન કરીએ અને દેશ ની સેવા કરી આપણે પણ કોરોના વોરિયસૅ બનીએ.
જય હિંદ.