Physics, asked by maheriyadipen0011, 11 months ago

સમાન મૂલ્યના બે બળોના પરિણામીનો વર્ગ એ તેમના મૂલ્યના
ગુણાકારના ત્રણ ગણા જેટલો છે. તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો​

Answers

Answered by aganc03
5

Answer:

60°

આશા છે કે તે તમને મદદ કરે !!!

આગળ એક સારો દિવસ છે!!!

Similar questions