Hindi, asked by bijal7002, 10 months ago

હું રોજ કામ કરવા જાઉં છું
બધાની ચિંતા કરું છું.
થોડી બીક બતાવું છુ
બધાની ઈચ્છા પુરી કરું છું.
બોલો હું કોણ છુ?


TheValkyrie: This is not hindi

Answers

Answered by pinjaraarifisha
0

Answer:

\huge\boxed{\fcolorbox{red}{yellow}{Hello}}

તમારા આત્માનો અનુભવ કરો !

જીવન માત્ર જીવવા કરતાં કંઇક વધારે છે. જીવન માત્ર જીવી જવા સિવાય કશુંક વધારે હોવું જોઈએ. જીવનનો ધ્યેય ઉચ્ચ હોવો જોઈએ. મનુષ્ય જીવનનો ધ્યેય 'હું કોણ છું?' ની ઓળખાણ પામવી તે છે. અનંત અવતારથી 'હું કોણ છું' ની ઓળખાણ જ અટકી છે. 'હું કોણ છું?'ની શોધની ખૂટતી કડીઓ જ્ઞાની પુરુષ ની વાણીમાં પ્રાપ્ત થાય છે.

Explanation:

please mark it as brainliest answer ✌️✌️

\huge\boxed{\fcolorbox{red}{yellow}{hope it will be helpfull......}}

Similar questions