Social Sciences, asked by QWERTYSLN1613, 1 year ago

સરદાર સરોવર ડેમ ના દરવાજા તાજેતરમાં બંધ કરવામાં આવ્યા.આ નિર્ણયને લીધે ઊર્જા ક્ષેત્રે મળનારા હકારાત્મક પરિણામો વિશે માહિતી આપવા માટે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રીશ્રી પત્રકાર પરિષદને સંબોધિત કરશે. તેમનાં ઔપચારિક ઉદબોધન માટેનું લખાણ તૈયાર કરો. આશરે 150 શબ્દો
1

Answers

Answered by SugaryCherrie
1

Answer:

સરદાર સરોવર યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં વહેતી નર્મદા નદી પર આવેલી વિશાળ બંધ, મોટી તેમ જ લાંબી નહેરો તથા ... આ માટે મુખ્ય બંધનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડીયા નજીક આવેલા નવાગામ પાસે મહદંશે પૂર્ણ થઇ ... બંધની કુલ ઉંચાઇ ૧૩૬.૫ મીટરની (આશરે ૪૪૫ ફુટ) સુચવવામાં આવી છે, જે નર્મદા બચાઓ આંદોલનને કારણે વિવાદમાં પડી હતી ... કરવામાં આવી હતી અને અન્વેષણ માટે ભરૂચ (ગુજરાત), બારગી, તવા અને પુનાસા એમ ચાર યોજનાઓની અગ્રતા આપવામાં આવી હતી.

Answered by lovepawan09
4

Similar questions