Hindi, asked by AshwinPanchal52, 9 months ago

(૩) પ્રાણીની વફાદારીનો કોઈ એક પ્રસંગ લખો.​

Answers

Answered by AnkitSaroj07
0

Answer:

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર એ પશ્ચિમી સાહિત્યવિવેચનાનો પાયાનો ગ્રંથ છે. એરિસ્ટોટલની પહેલાં ગ્રીસમાં સાહિત્યવિવેચન ઠીક ઠીક પ્રમાણમાં ખેડાયું હોવાના ઉલ્લેખો મળે છે. એરિસ્ટોલ પોતે જ પ્રોટોગોરાસ, હિપ્પીઆસ, યુક્લીડ, ગ્લાઉકોન અને એરિફ્રેડસનાં નામોનો ઉલ્લેખ યથાપ્રસંગ કરે છે. તે ઉપરાંત સોક્રેટિસના શિષ્યમંડળમાં ક્રિટો, સિમ્મીઆસ અને સિમોન જેવા વિચારકોએ કવિતા અને અન્ય લલિતકલાઓ પર ગ્રંથો રચ્યા હોવાનું ડાયોજીનીસ લાયસ્ટીયસ નોંધે છે. ડેમોક્રિટસે

Similar questions