બે ધન સંખ્યાઓનો લ.સા.અ. તેમાંથી મોટી સંખ્યાથી બમણો છે.નાની સંખ્યા અને તેમના ગુ.સા.અ. નો તફાવત ૪ છે.તો નાની સંખ્યા _ હશે
Answers
Answered by
3
Given : બે ધન સંખ્યાઓનો લ.સા.અ. તેમાંથી મોટી સંખ્યાથી બમણો છે.નાની સંખ્યા અને તેમના ગુ.સા.અ. નો તફાવત ૪ છે
To find : નાની સંખ્યા
Solution:
Smaller number = a નાની સંખ્યા
Larger number = b મોટી સંખ્યા
HCF = a - 4 ગુ.સા.અ
LCM = 2b લ.સા.અ.
HCF * LCM = Smaller Number * Larger Number
ગુ.સા.અ * લ.સા.અ. = નાની સંખ્યા * મોટી સંખ્યા
=> (a - 4) 2b = ab
=> (a - 4) 2 = a
=> 2a - 8 = a
=> a = 8
Smaller Number = 8
નાની સંખ્યા = 8
Learn more:
find the LCM and HCF of 80 and 280 by using prime factorization ...
https://brainly.in/question/13214551
find the LCM AND hcf of (m2-2m-15), (m3-125-15m2+75m) and (m2 ...
https://brainly.in/question/9049371
Similar questions
India Languages,
4 months ago
Physics,
4 months ago
Social Sciences,
4 months ago
Geography,
8 months ago
Math,
8 months ago
Geography,
11 months ago
History,
11 months ago