Math, asked by Akashthakor7399, 9 months ago

બે ધન સંખ્યાઓનો લ.સા.અ. તેમાંથી મોટી સંખ્યાથી બમણો છે.નાની સંખ્યા અને તેમના ગુ.સા.અ. નો તફાવત ૪ છે.તો નાની સંખ્યા _ હશે​

Answers

Answered by amitnrw
0

Given :     બે ધન સંખ્યાઓનો લ.સા.અ. તેમાંથી મોટી સંખ્યાથી બમણો છે.નાની સંખ્યા અને તેમના ગુ.સા.અ. નો તફાવત ૪ છે

To find : નાની સંખ્યા

Solution:

Smaller number = a   નાની સંખ્યા

Larger number = b    મોટી સંખ્યા

HCF   =  a - 4    ગુ.સા.અ

LCM = 2b     લ.સા.અ.

HCF * LCM = Smaller Number * Larger Number

ગુ.સા.અ  * લ.સા.અ.  = નાની સંખ્યા  * મોટી સંખ્યા

=> (a - 4) 2b =  ab

=> (a - 4) 2 = a

=> 2a - 8 = a

=> a =  8  

Smaller Number   = 8

નાની સંખ્યા = 8

Learn more:

find the LCM and HCF of 80 and 280 by using prime factorization ...

https://brainly.in/question/13214551

find the LCM AND hcf of (m2-2m-15), (m3-125-15m2+75m) and (m2 ...

https://brainly.in/question/9049371

Similar questions