આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં નેહ ,
તે ધર કદી ન જાઇએ. કંચન વરસે મેહ.
Answers
Answered by
21
Answer:
Please mark me as Brainliest
Explanation:
પ્રસ્તુત કાવ્ય પંક્તિ મા કવી શ્રી કહે છે કે જેના ઘરે અપણે જઈએ અને આપણ ને માન ન મળે તો તે ઘરે જવું ન જોઈએ,પછી ભલે ને તેના ઘરે સોના નો વરસાદ થતો હોય તો તે કામનો નથી.
ભગવાન શ્રી કૃષ્ણ એ પણ દુર્યોધન ના ૫૬ પકવાન ધુંકારાવી ને વિદુર ની ઘરે ભાજી ખાધી હતી અપણે આપણું સન્માન ખોઈ કામ ન કરવું જોઇએ. દરેક વ્યક્તિ ને પોતાનું સન્માન વ્હાલું હોય છે..તેથી તેવા ઘરે જવું ન જોઈએ કે જે ઘરે આપણ ને પ્રેમ થી બોલાવે પણ નહિ.
Answered by
0
આવ નહીં આદર નહીં નહીં નયનોમાં નેહ તે ઘર કદી ના જાઇએ કંચન વરસે મેહ
Similar questions
Math,
4 months ago
Physics,
4 months ago
Social Sciences,
9 months ago
World Languages,
9 months ago
English,
1 year ago
English,
1 year ago