Business Studies, asked by ShivamPatadiya, 9 months ago

ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ જણાવો ?​

Answers

Answered by Anonymous
7

Answer:

ભાગીદારી કરારનામું એ ભગીદારીનું વહીવટી બંધારણ છે. જેમાં પેઢીના વહીવટ અંગેની જોગવાઈઓનો ઉલ્લેખ હોય છે , લેખિત કરારનામું ઈચ્છવાયોગ્ય છે.

Similar questions