World Languages, asked by kgulzar701, 8 months ago

ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે?​

Answers

Answered by shakshi4099
23

Answer:

ચબુતરો પક્ષીઓ માટે બનાવામાં આવે છે.

Explanation:

પક્ષીઓ ને ત્યા રોકાણ કરવા માટે બનાવામાં આવે છે. ચબુતરા મા પક્ષીઓ માટે પાણી તથા ભોજનની વ્યવસ્થા હોય છે. ચબુતરો પક્ષીઓ વરસાદ થી પણ બચાવે છે.

THANK you.

Similar questions