Social Sciences, asked by nidhikhd2005, 9 months ago

ખાપરા કોડિયાં ની ગુફા માં કેટલા સ્થંભ છે?​

Answers

Answered by Nishika20
0

Answer:

જુનાગઢ બૌદ્ધ ગુફાઓ એક પુરાતત્ત્વીય સ્થળ છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ જુનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેર નજીક આવેલ છે. તે વાસ્તવમાં, કુદરતી ગુફાઓ નથી, પરંતુ અહીં પથ્થર કોતરીને ત્રણ ખંડનો સમૂહ બનાવવામાં આવેલ છે. આ ગુફાઓ મૌર્ય રાજવંશના રાજા અશોક મહાનકાળના સમયગાળાથી પહેલી-ચોથી સદીના પહેલાના સમયમાં બનાવવામાં આવી હતી અને ત્યારબાદ બૌદ્ધ સાધુઓ રહેવા માટે તેનો ઉપયોગ કરતા હતા

Explanation:

Similar questions