વાયરાની પાછળ કોણ પડ્યું હતું.
(ક) મહાદેવ
(ખ) લેખક
(ગ) પંખી.
(ઘ) શંકો.
(૨) અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે...
(ક) શિક્ષણના અધિકારી
(ખ) વિદ્યાના અધિકારી
(ગ) પંડિત
(ઘ) સરકારી અધિકારી
(૩) અહીં પાઠમાં તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી’ એટલે...
(ક) સૂરજ શાળા તરફ જતો હતો. (ખ) શાળાનો સમય થતો જતો હતો.
(ગ) સૂરજ શાળાએ જવા દોડતો હતો. (ઘ) સૂરજ ભણવામાં હોશિયાર થતો જતો હતો.
(૪) ‘પેપર લઈને મંડી પડ્યો’ મહાદેવ વિશે તમે શું વિચારો છો ?
(ક) ગપ્પા મારવા લાગ્યો.
(ખ) કોઈકનામાંથી જોઈને લખવા જ લાગ્યો.
(ગ) તેને ઘણું આવડતું હશે.
(ઘ) ચોપડીમાંથી જોઈને લખવા લાગ્યો.
‘પરીક્ષા' વાર્તાના લેખનનું નામ જણાવો.
(ક) પ્રવીણ દરજી
(ખ) પન્નાલાલ પટેલ
(ગ) ધૂમકેતુ
(૧) કાકા કાલેલકર
નીચેના પ્રશ્નોના જવાબ લખો.
શાળાએ જતા છોકરા શાના વિશે વાતો કરતા જતાં હતાં?
જવાબ :
Answers
Answered by
1
Answer:
sorry iam usable to know this language
Answered by
1
Answer:
અહીં પાઠમા વિધાધિકારી અટલ
Similar questions