Social Sciences, asked by hc11743, 8 months ago

ગુજરાતનો પહેલો સુલતાન કોણ હતો?​

Answers

Answered by KeshaDesai
0

Explanation:

સુલતાનોએ ગુજરાતમાં ૧૩૯૧ થી ૧૫૮૩ સુધી રાજ કર્યુ હતું. આ વંશનો સ્થાપક ઝફર ખાન મુઝફ્ફર (અનુક્રમે મુઝફ્ફર શાહ પહેલો), દિલ્હી સલ્તનતના તાબા હેઠળ અણહિલપુર પાટણ ખાતે ગુજરાત સુબાનો સુબેદાર હતો.

Follow me and like answer

Similar questions