Social Sciences, asked by asthajaino6414, 9 months ago

બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો.

Answers

Answered by jayantparmar530
4

Answer:

બંધારણના અમુક ભાગ માં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સંખ્યા ની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યો ની 2/3(બે તૃતીયાંશ) બહુમતી ઉપરાંત અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજુરી જરૂરી છે.

Similar questions