India Languages, asked by parmarajit744, 9 months ago

રજાચિઠિ લખો તમારા શિક્ષક ને લખો​

Answers

Answered by ʙᴇᴀᴜᴛʏᴀɴɢᴇʟ
3

Explanation:

શિક્ષક એ વ્યક્તિ છે જે અન્યોને શાળાકીય શિક્ષણ પૂરું પાડે છે. એક એકલા વિદ્યાર્થીને શિક્ષણની સુવિધા આપનાર શિક્ષકને વ્યક્તિગત શિક્ષક પણ કહી શકાય. ઘણા દેશોમાં, રાજ્યદ્વારા ચાલતી શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતી વ્યક્તિએ પ્રથમ યુનિવર્સીટી(વિદ્યાપીઠ) કે કોલેજ(મહા શાળા) તરફથી વ્યાવસાયિક યોગ્યતા કે પ્રમાણપત્રો ફરજિયાતપણે પ્રાપ્ત કરવા પડે છે. શિક્ષકની ભૂમિકા સંસ્કૃતિઓ મુજબ બદલાઈ શકે. શિક્ષકો વાંચન-લેખન અને સંખ્યા-જ્ઞાન, કે અમુક અન્ય શાળાના વિષયો શીખવી શકે.

Similar questions