Accountancy, asked by dipikapatelp1, 9 months ago

આવ નહી આદર નહી નહી વચનમાં ને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેહ વિચાર વિસ્તાર દસ વાક્યો ​

Answers

Answered by DHAVALS9429
34

ઉત્તર : આ પંક્તિઓમાં કવિએ સ્વમાનનો મહિમા

વર્ણવ્યો છે . તે કહે છે કે જેઓ આપણને આવકાર

આપે નહિ , આદર આપે નહિ અને જેમની આંખોમાં

આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘેર સોનાનો વરસાદ

વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ .

•દરેક વ્યક્તિને સ્વમાન વહાલું હોવું જોઈએ . કોઈ

શ્રીમંત વ્યક્તિને ઘેર સ્વમાન સચવાતું ન હોય તો

આપણે ત્યાં ન જ જવું જોઈએ . ભાવનાં ભોજન જ

મીઠાં લાગે છે . ભગવાન શ્રીકૃષ્ણ દુર્યોધનના

એવામીઠાઈનો ત્યાગ કરીને વિદુરની ભાવની ભાજી

ખાધી હતી . રામલક્ષ્મણે શબરીનાં એઠાં બોર ખાધાં

હતાં , જે મીઠાશ આદરસત્કારમાં છે તે મીઠાશ

પકવાનમાં હોતી નથી .

•આપણે સ્વમાનના ભોગે કશું ન કરીએ . સ્વમાન

સાચવવામાં જે નુકસાન સહન કરવું પડે તે કરીએ .

આપણે સ્વમાન સાચવીએ એ જ પ્રમાણે અન્યનો

દિલથી આદરસત્કાર કરીએ .

________________________________

Please Mark To Brainliest

Answered by tejaltgajjar182778
14

Answer:

વિચારવિસ્તાર

Explanation:

આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ;

તે ઘર કદી જઈએ, કંચન વરસે મેહ

Attachments:
Similar questions